Advertisement

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી

Advertisement

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022: ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સ નું માન્ય સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વય મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ સંપૂર્ણ વાંચો.

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022:

ગુજરાત પોસ્ટ સર્કલમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. 18 થી 27 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.

વિભાગનું નામ ગુજરાત પોસ્ટ વિભાગ
પોસ્ટનું નામ પોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
કુલ જગ્યાઓ 188
જોબ લોકેશન ગુજરાત
અરજી પક્રિયા ઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ dopsportsrecruitment.in

ગુજરાત પોસ્ટમેન ભરતી 2022:

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
પોસ્ટલ આસિસ્ટન્ટ 71
પોસ્ટમેન/મેલગાર્ડ 56
MTS 61

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી શૈક્ષણિક લાયકાત:

પોસ્ટનું નામ લાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટ ધોરણ 12 પાસ
પોસ્ટમેન/મેલગાર્ડ ધોરણ 12 પાસ
MTS ધોરણ 10 પાસ

સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા:

પોસ્ટનું નામ વય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ 18 – 27 વર્ષ
પોસ્ટમેન/મેલગાર્ડ 18 – 27 વર્ષ
MTS 18 – 25 વર્ષ

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી અરજી પક્રિયા:

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી ફી:

Gen/OBC/EWS રૂ.100/-
Women/SC/ST/ESM Nil

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી પસંદગી પક્રિયા:

ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી પગાર ધોરણ:

પોસ્ટનું નામ પગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ રૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડ રૂ.21,700 થી 69,100/-
MTS રૂ.18000 થી 56,900/-

મહત્વની લિંક:

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા

અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા

અહીં ક્લિક કરો

About Author : Tushar Ahir
Contact Email : mdbparadise@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, TipsKing.org is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

3 thoughts on “ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી”

Leave a Comment

Join Our Whatsapp Group