શું તમે પિતા માટે સુવિચાર ગુજરાતીમાં શોધી રહ્યા છો? People also search by Pappa vishe kavita in gujarati । પપ્પા માટે બે લાઈન । Fathers Day Quotes in Gujarati । પપ્પા વિશે ગઝલ । papa quotes in gujarati । પપ્પા વિશે નિબંધ । Papa Suvichar In Gujarati । પિતા પુત્રી કવિતા । પપ્પા વિષે બે શબ્દો । માતા પિતા સુવિચાર । પિતા એટલે । પપ્પા માટે બે લાઈન birthday । પાપા ની યાદ । પિતા નું મહત્વ । પિતા પર કવિતા । પિતા પર સુવિચાર । પિતા નો પ્રેમ । પપ્પા વિષે વાક્ય । પિતા વિષે સુવિચાર.
આજે હુ તમને આપણા જીવનના મહત્વ એવા પિતા વિશે કહિશ. આપણે જ્યા પણ પ્રેમ કે કરુણાની વાતો કરશુ તો ત્યા એક જ નામ આવશે તે છે માતાનુ પણ ક્યાય પણ પિતાનુ નામ નહિ આવે. હા મા એનો પ્રેમ વ્યકત કરી દે છે પણ પિતા તે પોતાનો પ્રેમ ક્યારે વ્યકત નથી કરતો. એટલે બધી જગ્યા પર માતા વિશે ઘણુ લખાયુ છે પરંતુ પિતા વિશે નહિ તો આજે આપણો થોડો પ્રયાસ કરીએ અને પિતાના આ પ્રેમ વિશે થોડુ કહિએ.
માતા વિશે તો કવિઓ તથા લેખકોએ ખૂબ જ લખ્યુ છે ૫રંતુ પિતા વિશે કોઇએ નથી લખ્યુ આજે આ લેખમાં આ૫ણે પિતા માટે સુવિચાર વિશે જાણીએ.
ફાધર્સ ડે એ પિતાના સન્માનમાં ઉજવવામાં આવતો તહેવાર છે, જે વર્ષના જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે, જેમ માતાના સન્માનમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે, તેવી જ રીતે, પિતાનો દિવસ પુત્ર દ્વારા ઉજવવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ આદર દર્શાવે છે, ભલે ફાધર્સ ડે વિશ્વના જુદા જુદા ભાગોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવ્યો હોય, પરંતુ દરેકનો ઉદ્દેશ્ય એક જ છે, દરેક વ્યક્તિએ તેમના પિતાને માન આપવું જોઈએ અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવું જોઈએ.
Fathers Day Quotes in Gujarati । Papa Suvichar In Gujarati
પિતા વગરની જિંદગી એટલે
ભગવાન વગરનું મંદિર
સપના તો મારા હતા
પણે એને દિશા આપનાર મારા પિતા હતા…
કમાયેલું ધન દીકરાને આપવા અને
કાળજાનો કટકો પારકાને આપવા માટે
આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે
પિતા
હાથમાં તલવાર છે
વાણીમાં ધાર છે
છતાં શાંત છું
કારણકે મારા પિતાના સંસ્કાર છે….
પપ્પા વિશે ગઝલ । Papa Suvichar In Gujarati
પિતા એટલે
ધનઘોર તાપમાં મીઠો છાંંયો આપતું વૃક્ષ….
પિતા,
લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય,
પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….
મારો દીકરો શું કરશે??
એની ચિંતા પપ્પા કરે છે,
પણ મારા પપ્પા શું કરશે?
એની ચિંતા તો એક દીકરી જ કરશે!!
ભગવાન મારે જે જોઈએ છે તે બરાબર જાણ્યું
તેથી તે તમને મારા પિતા તરીકે પસંદ કરે છે….
આ પણ વાંચો, 20+ Love Shayari Gujarati 2023 । ગુજરાતી લવ શાયરી
પપ્પા વિષે બે શબ્દો । Papa Suvichar In Gujarati
મુશ્કેલીના પળ માં હંમેશા સાથે ઉભા હતા
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા
પુરે વિશ્વ કો સંતુષ્ટ કરના સંભવ હૈ
પરંતુ એક પિતા કો સંતુષ્ટ અસંભવ હૈ….
પપ્પા એટલે
પરમેશ્વરના પુરાણો કરતા
પણ વધુ પ્રેક્ટીકલ પ્રેરણાદાયક પુસ્તક….
આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવુ
એ શીખવાડી દેનાર પિતા
ક્યારેક એક માતાની ભૂમિકા સમજી શકે
એટલે એને કહેવાય પિતા….
પિતા પુત્રી કવિતા । Papa Suvichar In Gujarati
પિતા
બાપ એ હસ્તી હોય છે, સાહેબ
જેના પગરખાથી પણ
દીકરીને પ્રેમ હોય છે.
શોખ તો પિતાની કમાણીથી જ થઈ શકે
બાકી પોતાની કમાણીથી તો ગુજારો જ ચાલે…
જ્યારે કોઈ બાપ કામ પરથી થાકીને સાંજે ઘરે આવે
ને દીકરી જોઈને એના બાપને પાપા પાપા કરતી દોડે
ને એ બાપ દીકરી ને હરખથી હૈયે લગાવી લેને
ત્યારે એ બાપનો થાક પળભરમાં ઉતરી જાય છે.!!
આસુ અને દીકરી સરખા છે બાપ માટે,
આંખે આવે છે આંસુ વહી જવા માટે,
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે..!
આ પણ વાંચો, Photo Editor Pro offers everything
પિતા પર સુવિચાર । Papa Suvichar In Gujarati
કદાચ આ સમય પાછો આવે….
પપ્પાનો હાથ પકડીને
પાછી દુનિયા ફરવી છે….
મા ની કોમળ મમતાને તો બધાયે સ્વીકાર્યું છે,
પણ
પિતાની પરવરીશને ક્યારેય કોઈએ લલકાર્યું છે ?
પપ્પા એટલે
બુલેટ પ્રુફ જેકેટ,
પહેલી ગોળી પોતે ખાશે,
પણ સંતાનને બચાવી લેશે.
પિતા એટલે
બાળપણમાં સાયકલમાં,
બેસાડી ગામમાં ફેરવે અને,
આપણા ચહેરાની ખુશી,
જોઈ ખુશ થાય એ પાત્ર.
આ પણ વાંચો, Bal Namavali – ગુજરાતી છોકરા છોકરીના નામ
ફાધર્સ ડે વિષે સ્પીચ ગુજરાતીમાં
ઉપર જણાવ્યા મુજબ ભારતમાં દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર ડે ઉજવવામાં આવે છે. તેથી જો આપણે ગુજરાત વિશે વાત કરીએ તો આ દિવસ શહેરી વિસ્તારોમાં ખૂબ જ ઉજવવામાં આવે છે, જો આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો આ તહેવારને લઈને બહુ જુસ્સો નથી. આ દિવસે લોકો ઉપયોગ કરીને ફેસબુક પર પાપા શાયરી ગુજરાતી પોસ્ટ કરે છે, વોટ્સએપમાં પાપા માટે ગુજરાતી સ્ટેટસ પોસ્ટ કરે છે.ઇન્સ્ટાગ્રામ પર પાપા શાયરી ગુજરાતીમાં શેર કરે છે. જ્યાં આપણે દીકરીઓ વિશે વાત કરીએ છીએ ત્યાં તેઓ ફાધર ડોટર સ્ટેટસ ગુજરાતીમાં શેર કરે છે અને સોને ફાધર સ્ટેટસ ગુજરાતીમાં શેર કરે છે. પરંતુ જ્યારે આપણે આ ફાધર ડે શાયરીને ગુજરાતીમાં આપણા પિતાના બલિદાન સાથે સરખાવીએ છીએ ત્યારે તે પૂરતું નથી. આપણે આ વાતને ધ્યાનમાં રાખવાની છે અને આપણે તેની સાથે સન્માન સાથે વ્યવહાર કરવાની જરૂર છે અને વૃદ્ધાવસ્થામાં આપણે પ્રેમ આપવો પડશે જ્યારે માનસિક અને શારીરિક રીતે સમર્થનની જરૂર છે.
જો તે જીવિત હોય ત્યારે આપણે તેની કાળજી ન રાખીએ તો કોઈ પણ અવતરણ અથવા શાયરી આપણા માટે સારી રહેશે નહીં. તેથી કૃપા કરીને તમારા પિતાની સંભાળ રાખો અને હવે આ તમામ પાપા સ્ટેટસ ગુજરાતીનો આનંદ માણો
તમે કોઈપણ ખચકાટ વિના આ પાપા સુવિચારને ગુજરાતીમાં ડાઉનલોડ, શેર અને ફરીથી પોસ્ટ કરી શકો છો અને તમારા પિતાને શ્રદ્ધાંજલિ આપી શકો છો. તમારા સૂચન નીચે ટિપ્પણી કરો.
Contact Email : mdbparadise@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, TipsKing.org is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.