પોપટભાઈ ની સગાઈ | POPATBHAI AHIR NI SAGAI

You are searching for POPATBHAI AHIR NI SAGAI VIDEO? પોપટભાઈ ની સગાઈ | ખજુરભાઈ બાદ સમાજ સેવક પોપટભાઈ આહીર પણ સગાઈ ના બંધન મા બંધાયા ?? જુઓ સગાઈ નો વિડિઓ. પોપટભાઈ આહીરની સગાઈ થઇ ચુકી છે જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

POPATBHAI AHIR NI SAGAI VIDEO : પોપટભાઈ આહિરના ચાહકોએ આ સમાજસેવીને લાખો શુભેછાઓ પાઠવી હતી જયારે અમુક લોકોએ તો પોપટભાઈને સારા જીવન માટે આશીર્વાદ પણ આપ્યા હતા. આ પરથી જ તમે જોઈ શકો છો કે પોપટભાઈની પ્રસિદ્ધિ કેટલી વધારે હશે.

આ પણ વાંચો, તમારા નામ પર કેટલા સિમકાર્ડ ચાલુ છે તે ઓનલાઇન તપાસો

દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે જેમાં એક પાસે કરોડો રૂપિયા કે અરબોની સંપત્તિ હોવા છતાં તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ નથી કરતો હોતો જયારે બીજો પ્રકાર એવો વ્યક્તિનો હોય છે જેની પાસે ભલે કરોડોની સંપત્તિના હોય પણ તે બીજાની ખુશીમાં પોતાની ખુશીને શોધતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Popatbhai Ahir (@popatbhai_ahir)

પોપટભાઈ આહીર ની સગાઈ

પોપટભાઈના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ ભાવનગરના અનાથાશ્રમમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.sc નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે બાદ તેઓએ સમાજસેવાનો મોરચો સંભાળીને જરૂરિયાતમંદ લોકોની મદદે આવી ચુક્યા હતા.

તેમણે જે લોકોને બચાવ્યા છે તેઓ તેમના અને તેમની ટીમ માટે હંમેશા આભારી છે કે તેઓ જીવનમાં આગળ વધવા માટે સારા ન થાય ત્યાં સુધી તેઓ ફાઉન્ડેશન દ્વારા સતત દેખરેખ અને સંભાળ મેળવે છે. સુરતમાં ભિખારીઓની સારવાર અને સંભાળ લેતી વખતે, તેઓને ઘણા ચેપ અને જંતુઓ દેખાય છે જે ભિખારીના લાંબા સમય સુધી અસ્વચ્છ રહેવાને કારણે તેના શરીરમાં હાજર છે.

પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન । About P opatbhai Foundation

પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન તેમના બાળકના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને અન્ય પાયાની જરૂરિયાતો પૂરી પાડશે તેમજ તહેવારોની સિઝનમાં ટ્રસ્ટ તેમને પ્રેમના પ્રતીક તરીકે ભેટ મોકલશે.

જો તમે પોપટભાઈ ફાઉન્ડેશનને કોઈપણ રીતે ટેકો આપવા માંગો છો, તો નીચે અમારો સંપર્ક નંબર છે તમે તેની અંદર વોટ્સએપ અથવા કોલ કરી શકો છો
Contact us no :- +91 7600 900 300
Whatsapp no :- +91 7600 900 300

Popatbhai Foundation Contact Address

Address S2, VIKRAMNAGAR, F/F PUNA VILLAGE PUNA SURAT GJ 394248 IN
State GUJARAT
PIN Code 395010
Country INDIA
Email: popatbhaiofficial@gmail.com
About Author : Tushar Ahir
Contact Email : mdbparadise@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, TipsKing.org is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group