Solar રૂફટોપ યોજના 2023 : આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે Solar રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.
Solar રૂફટોપ યોજના 2023
જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે.
જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.
તેથી ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને ગુજરાત Solar રૂફટોપ યોજના (Gujarat Solar Rooftop Yojana) શરૂ કરવામાં આવેલી છે.
Solar રૂફટોપ યોજના 2023
સરકારી યોજનાનું નામ | Solar રૂફટોપ યોજના 2023 |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ | Ministry of New & Renewable Energy (MNRE) Government of India |
લાભાર્થીઓ | ભારતના નાગરિકો |
મળવાપાત્ર સબસીડી | 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર |
સોલાર પેનલનો જીવનકાળ | 20 વર્ષ સુધી |
Official website | https://suryagujarat.guvnl.in |
આ પણ વાંચો, તબેલા લોન યોજના 2023
Solar રૂફટોપ યોજનાની સબસીડી
ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી Solar રૂફટોપ યોજનાની સબસીડી નીચે મુજબ aaજે મુજબ આ આપેલી છે
ક્રમ | કુલ ક્ષ્મતા | કુલ કીમત પર સબસીડી |
૧ | ૩kv સુધી | ૪૦% |
૨ | ૩Kv થી ૧૦ kv સુધી | ૨૦% |
૩ | ૧૦Kv થી વધુ | સબસીડી નહિ મળે |
Solar રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર
Solar રૂફટોપ યોજના 2023: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સોલાર રૂફ ટોપ યોજના દ્વારા તમે જો યોજનાનો લાભ લેવા માગતા હોય તો ભારત સરકાર દ્વારા યોજના માટે કેલ્ક્યુલેટર ની યોજના શરૂ કરવામાં આવેલી છે.
Solar રૂફટોપ યોજનાના લાભ
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના લાભ નીચે મુજબ આપેલા છે:
- ભારતમાં જે પણ વ્યક્તિ આ સોલાર રૂફ ટોપ યોજના નો લાભ લે છે તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે. અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીને મોટા પહેલેથી જ રાહત મળી શકે છે.
- ભારતમાં ઘરે આવતી વીજળીનો વપરાશ છે દર યુનિટ 2.50 રૂપિયાના લખે આપવામાં આવે છે અને આખરે ટેલિવિઝન રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
- ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સ ની ગેરંટી આપે છે.
Solar રૂફટોપ યોજના એપ્લિકેશન સ્ટેટસ 2023
જો તમે સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કરી હોય ને તે અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જોવા માગતા હોય તો નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમે અરજી નંબર એડ કરજો તમે તમારા હરજી ની એપ્લીકેશન સ્ટેટસ જોઈ શકશો.
Solar રૂફટોપ યોજના હેલ્પલાઇન નંબર
સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે.
Helpline Number:- 1800-180-3333
Email:- info.suryagujarat@ahasolar.in
Important Link
Solar રૂફટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવા | અહીં ક્લિક કરો |
Solar રૂફટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા | અહીં ક્લિક કરો |
Solar રૂફટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Solar રૂફટોપ યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : mdbparadise@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, TipsKing.org is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.