ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 નું ટાઈમ ટેબલ 02 જાન્યુઆરી 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું.
આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે.
છેલ્લું પેપર 28 માર્ચ 2023 ના રોજ રહેશે
GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?
1. સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?
2. GSEB SSC
પરીક્ષાનો કાર્યક્રમ 2023 ’
લિંક પર ક્લિક કરો.
GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?
3. PDF સ્ક્રીન પર દેખાશે.
GSEB ધોરણ 10 નું ટાઈમ ટેબલ જોવા નીચે લિંક આપેલી છે.
અહીં ક્લિક કરો