Godfather Film
સાઉથમાં સલમાન ખાનની આ પહેલી ફિલ્મ
Published on 19-11-2022 By Tipsking
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગોડફાધર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે
આ ફિલ્મમાં ચિરંજીવી સ્ટારર સલમાન ખાન પણ જોવા મળશે.
સાઉથમાં સલમાન ખાનની આ પહેલી ફિલ્મ હશે.
સલમાન ખાને આ ફિલ્મ માટે કોઈ ચાર્જ નથી લીધો.
Godfather માં નયનતારા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.
આ ફિલ્મના ડારેક્ટર મોહન રાજા છે.