Jan 9 2023 શિયાળામાં રનિંગ દરમિયાન ન કરવી આવી ભૂલો Rajesh Parmar
દોડ રનિંગ શિયાળામાં શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે દોડ રનિંગ ખુબ જ સરળ અને ફાયદાકારક એક્સરસાઈસ છે Image Source Pexels
વારંવાર દોડવું એક જ દિવસમાં ઘણી વખત દોડવું પણ સારૂં નથી રનિંગ દરમિયાન સમયસમય પર બ્રેક લેવો પણ જરૂરી છે Image Source Pexels
દોડતા પહેલાં ભોજન ભોજન કરીને કે હેવી નાસ્તો કરીને દોડવા જવાનું ટાળવું જોઈએ આવું કરવાથી આપને અપચોની સમસ્યા થઈ શકે છે Image Source Pexels
ઈન્ટેસ એક્સરસાઈસ માઈન્ડ અને બૉડી માટે હદથી વધારે વર્કઆઉટ યોગ્ય નથી માટે દોડવાની સાથે ઈન્ટેન્સ વર્કઆઉટ ન કરવું જોઈએ Image Source Pexels
પાણી ન પીવું દોડતી સમયે ક્યારેય પાણી ન પીવું જોઈએ દોડ પૂર્ણ કર્યા બાદ થોડો આરામ કરી પછી પાણી પીવું જોઈએ Image Source Pexels
ઉંઘ પૂરી ન થવી જો આપને રનિંગ કરવી છે તો આપની ઉંઘ પૂરી હોવી જોઈએ નહીંતર આપની એનર્જી ઘટી શકે છે Image Source Pexels
ક્યારે દોડવું સવારનો અથવા સાંજનો સમય દોડવા માટે શ્રેષ્ઠ હોય છે આ સમયે સૂર્યની ગરમી સામાન્ય રહે છે તેથી થાક વગર દોડી શકાય છે Image Source Pexels
નોંધ આ માહિતી માત્ર સામાન્ય જાણકારીના અનુસંધાને છે તેથી તેનું અનુસરણ કરતાં પહેલાં તજજ્ઞોની સલાહ લેવી અનિવાર્ય છે Image Source Pexels
VIew More Stories